Sunday 4 May 2014

JADEJA vansh gotra and History

Join~"Sιdнdняαjsιηн Ğσнι£ Ð ρяιηcє σƒ ραdνα"

જાડેજા વંશ ની ગોત્ર શાખા : -
૧) મૂળપુરુષ – આદિનારાયણ
૨) દાદા – બ્રહ્માજી
૩) પિતા – અત્રી
૪) માતા – મહાસતી અનસુયા
૫) ગોત્ર – અત્રી
૬) વંશ – ચન્દ્રવંશ
૭) કુળ- યદુકુળ
૮) ક્ષેત્ર – કુરુક્ષેત્ર
૯) ક્ષેત્રભુમી – મથુરા
૧૦) ગુરુ – દુર્વાષા
૧૧)શાખા – માધ્યાદીની
૧૨) વેદ – સામવેદ
૧૩) ધજા -કેશરી
૧૪) નિશાન – સુરખ પક્ષી
૧૫) નગારું -અજીત
૧૬) ઘોડો – શ્યામકર્ણ
૧૭) ગાય – કામધેનું ક્પીલાગૌરી
૧૮) હાથી- ગજરાજ (સમુદ્ર મંથન વખતે નીકળેલો ચૌદ મો રત્ન)
૧૯) ક્ષેત્રપાળ – શેષનાગ
૨૦) ગણપતિ – મહોદત ગણેશ
૨૧) કુળદેવ- (1) સોમનાથ મહાદેવ {વેરાવળ} (2) સિદ્ધનાથ મહાદેવ {દ્વારકા}
૨૨) કુળદેવી- અંબાજી જે કૃષ્ણચંદ્ર થી મહામાયા ( મોમાઈમાં) થયા.
૨૩) ઇષ્ટદેવી – આશાપુરામાં ( માતાનો મઢ કચ્છ)
૨૪) અધિષ્ટાદેવી – શ્રી હિંગલાજ માતાજી ( જેમની સ્વયંભુ મૂર્તિ હાલ લાશબેલા-પાકિસ્તાન માં છે)
૨૫) શંખ – અજય
૨૬) શસ્ત્રો – શાંગ અને મોટી તલવાર (તલવાર નું માપ પચ્ચ્સ આંગળા નું છે )
૨૭) નદી – કાલીન્દ્રી (ગોકુલ અને મથુરા વચ્ચેનો યમુનાજી નો ભાગ )
૨૮) ભૂપ -જાડેજા જે પ્રથમ સમા કહેવાતા અને તે પહેલા યાદવ કહેવાતા
૨૯) જનોઈ ની ગાંઠ- રુદ્ર ની ત્રણ ગાંઠ
૩૦) પર્વ – ત્રણ ઓમ સોમદત, દુર્વાસા, અંગીરા મુની
૩૧) કલગી – મોરપિચ્છ
૩૨) વાજીન્દ્ર – વાંસળી
૩૩) પ્રથમ જામ – જામ શ્રી ઉન્નડજી (પિતા લાખો ધુરારો , માતા ગોહિલ ચન્દ્રકુવારબા
૩૪) પ્રથમ જાડેજા – જામ શ્રી લાખાજી (વિ.સં. ૧૨૦૩ થી વિ.સં . ૧૨૩૧ સુધી)
૩૫) પ્રથમ ગાડી જાડેજા ની – લાખીયાર વિયારો કચ્છ માં
૩૬) જાડેજા નું નુતનવર્ષ – અષાઢી બીજ ( કચ્છી તથા હાલારી નવું વર્ષ )
૩૭) ગઢ – સમૈગઢ ( જે હાલ સિંધમાં નગર સમૈમાં છે )
૩૮) કુળદેવી ધૂપ – આશાપુરા ધૂપ
૩૯) અધિષ્ટાદેવી ધૂપ – હિંગળાજ ધૂપ જેને કોળિયા લોબાન ધૂપ કહેવાય છે
૪૦) ભૈરવ – બટુક કળ ભૈરવ
૪૧) હનુમાન – કપીદ્વજ મારુતિ નંદન
૪૨) ચંદ્ર નો રથ અને ઘોડો -ચંદ્ર ને ત્રણ પૈડાં વારો રથ અને તેમાં એકસો આર હતા તથા દશ ઘોડા હતા જે શુક્લ વર્ણ ના હતા
૪૩) ભગવાન ના ચાર ઘોડા – (1) શૈલ્ય (2) સુગ્રીવ (3) બલા હક (4) મેઘપૂરુષ
૪૪) ભગવાન શ્રી કૃષ્ણ ના સારથી નું નામ -દારૂક
૪૫) જાડેજા વંશ ના રાજ્ય ચિન્હ – શ્રદ્ધા અને હિમત ના સુ વાક્યો
૪૬) નક્ષત્ર અને લિંગ પૂજા – નક્ષત્ર અશ્વિની અને લિંગ પૂજન મોતી નું .
૪૭) છત્ર, ચમાર, અને રત્ન- સુવર્ણ હંસ, ગંગા ચામરી, અજય શંખ.
૪૮) તલવાર અને ઢાલ- તલવાર અંબિકા શક્તિ અને ઢાલ મહેશ્વર બત્રીસ લાક્ષણી
૪૯) ફૂલ ,શ્રીફળ અને સોપારી – કમળ , એક નેત્રી,અને વાંકળી
૫૦) જાજમ અને હુક્કો – જાજમ – મેઘધનુષીસપ્તરંગી , હુક્કો – સુવર્ણરાત્ની ચામાંરપોશી
૫૧) વૃક્ષ અને વૃક્ષ પૂજન – વૃક્ષ – આસોપાલવ, વૃક્ષ પૂજન – સમીવૃક્ષ (ખીજડી)
૫૨)પક્ષી – બાજ
૫૩) લેખન સાધન – મોરપીંછ ,ભોજપત્ર અને કેસુળાનો રંગ
૫૪) મોજડી – સાબરી ( સાબરી ના ચમ્બડી ના હીરા ની ભાત થી ભરેલી)
૫૫) જાડેજા ની પાલક દાત્રી – ગૌ,બ્રમ્હાણ પ્રતિપળ નોધારા ના આધાર ધરમ ધૂરધાર અખંડ પ્રોઢ પ્રતાપ.
૫૬) લોક વાક્ય – ભલાદુર (ઘણી ખમ્મા જાડેજા માટે )
૫૭) ગોર – રાજગોર

નીવેદ.
-> આશો સુદ આઠમ (અથવા) -> મહા સુદ આઠમ (લાપસી,તલવટ,ચુંદડી,શ્રીફળ અને ધૂપ)